25 C
Ahmedabad
Monday, October 25, 2021

Featured

Gujrat

અમદાવાદ ટીમને CVC કંપનીએ અને લખનૌ ટીમની ગોએન્કા ગ્રુપે આઈપીએલની હરાજીમાં ખરીદી

આગામી આઈપીએલની નવી સિઝનમાં બે નવી ટીમો ઉમેરવાની જાહેરાત કર્યા બાદ આજે દુબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી ટીમોની હરાજી...

રાજયમાં 24 કલાકમાં 2 મહાનગર અને 3 જીલ્લામાં કોરોના 16 કેસ નોંધાયા,વલસાડમાં 1નું મોત

અમદાવાદ મહાનગર અને જીલ્લામાં સતત બે દિવસથી કોરોના એકપણ કેસ નોંધાયો નથી રાજયમાં 24 કલાકમાં કોરોના 16 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 826434 થયો.રાજયમાં...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ

ગોંડલ, જેતપુર, ધોરાજી, ખંભાળીયામાં મગફળીને નુકસાન : ભચાઉ, માંડવીમાં ઝાપટા : વીરપુર, વડીયામાં ખેડુતો ચિંતા વધારી સૌરાષ્ટ્રમાં રવિવારે કમોસમી વરસાદના કારણે ખેતરમાં પડેલી મગફળી, સોયાબીન,...

રાજ્યમાં 24 કલાકમાં 16 નવા કેસ સામે 20 દર્દી ડિસ્ચાર્જ

છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. જ્યારે 5 શહેર...

દિવાળીમાં એસ.ટી. 1500 એકસ્ટ્રા બસો દોડાવશે,6 કરોડની કમાણી થશે

ઓનલાઈન બુકીંગનો આંકડો પણ દૈનિક 40 હજારે પહોંચી ગયો દિવાળીના તહેવારો હવે એકદમ નજીક આવી ગયા છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયના...

રાજ્યમાં આજે કોરોનાના નવા 24 દર્દી નોંધાયા, એક્ટિવ કેસ 168 થયા

ગુજરાતમાં આજે કોરોના 24 નવા દર્દીઓ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં ગઈકાલે 2 કેસ આવ્યા બાદ આજે કોઈ કેસ...

Ahmedabad

Finance

- Advertisement -

Corona

Bollywood

World

વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે ભારત માટે ન્યુ ઝીલૅન્ડને હરાવવું જરૂરી

જો કિવીઓને હરાવીને પોતાના ગ્રુપની બાકીની ત્રણ ટીમ સ્કૉટલૅન્ડ, અફઘાનિસ્તાન અને નામિબિયા સામે પણ જીત મેળવશે તો આસાનીથી સેમી ફાઇનલમાં પહોંચી શકે છે. ટી-૨૦માં...

ICC T20 વર્લ્ડ કપ : પાકિસ્તાન સામે ભારતની કારમી હાર

પાકિસ્તાને 17.5 ઓવરમાં જ 152 રન બનાવી ભારતને 10 વિકેટ હરાવ્યું 5 વર્ષ 7 મહિના અને 5 દિવસ પછી ભારત અને પાકિસ્તાન ટીમ એકબીજાની સામ-સામે...

ભારત આજે પાકિસ્તાનને ૧૩મી વાર હરાવશે

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે ૧૨ વખત હારી ચૂકેલા પાકિસ્તાનનો છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત કરતાં ખરાબ ટી૨૦ રેકૉર્ડ છે : વિરાટસેના આક્રમણ કરવા તૈયાર...

Reader's Choice

પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પત્ની, પુત્ર સામે પુત્રવધુને મારવાની ફરિયાદ

દહેજ લાવી નથી તેમ કહી માર મારતાં હોવાની વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર ગ્રુપના જાણીતા બિલ્ડર રમણભાઈ પટેલ, પતિ મૌનાંગ પટેલ, સાસુ મયુરીકા પટેલ અને...

વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ બે દિવસમાં આશરે 700 કિલો દાળવડા ઝાપટી ગયા

વેપારીઓનું માનવું છે કે લોકડાઉન પછી પહેલીવાર આટલી ઘરાકી જોવા મળી હતી. અમદાવાદઃ વરસાદ પડે એટલે અમદાવાદીઓ દાળવડાને પોતાની પહેલી પસંદ બનાવે છે. વરસતા...

ગુજરાતના 80 હજાર વકીલોને આર્થિક લાભ આપો,બાર કાઉન્સિલના સિનિયર સભ્યોની ગુજરાત સરકારને વિનંતી

< અમદાવાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર મેમ્બર પરેશ વાઘેલા, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડે લોકબંધીને કારણે બેરોજગાર બનેલા અને આર્થિક તકલીફોનો સામનો...

WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધું

શહેરમાં સાયબર ક્રાઈમનો એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં WHOનું સર્ટિફિકેટ બતાવી વેપારીને કેન્સરની દવા બનાવવાનું કેમિકલ છે તેમ કહીને નકલી...

ગુજરાતના તમામ બાર એસોશીયેશનની ચૂટણી આગામી 17મી ડીસેમ્બર યોજાશે

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે મળેલી બેઠકમાં નિયમ મુજબ રાજયની તમામ બાર એસોશિયેશનની વાર્ષિક કે અર્ધવાર્ષિક ચુટણી યોજવી ફરજીયાત હોઈ ડીસેમ્બર 2021ના ત્રીજા સપ્તાહમાં...
- Advertisement -

Education

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ( Civil Service Examination 2020) નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. વર્ષ 2020 માં લેવાયેલી...

Health

- Advertisement -

Religious

વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી છે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર આજે ઊજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને...

Special Stories

રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ કે અણસમજ એ ખુદ...

Knowledge Picnic

“દર કલાકે 6 મિનિટ વોક કરવામાં આવે તો કરોડરજ્જુને થતું નુકસાન ટાળી શકાય છે. આ સિવાય દરરોજ બાળકોના પોઝ, કેટ અને ગાયના પોઝ જેવા...

Food

Weather

Tellywood

Translate »