લંડન ખાતે બેપ્સ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને લીધી

0
19

સોમવારે નૂતન વર્ષ નિમિતે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ગૃહ મંત્રી (હોમ સેક્રેટરી) પ્રીતિ પટેલએ લંડનના નીઝડન ખાતે આવેલ બેપ્સ સ્વામીનારાયણ મંદિર ખાતે મુલાકાતે પહોચ્યા હતા. તેઓએ ભગવાન શ્રી સ્વામીનારાયણ ના દર્શન કર્યા, નીલકંઠવર્ણી પર અભિષેક કર્યો અને સાથે તમામ હિન્દુ ભક્તોને મળી દિવાળી – નૂતન વર્ષની શુભેચ્છાઓ આપી હતી.