મેક્સિકોના વેરાક્રુઝમાં એક ટ્રેલરમાં બેસીને મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ નજીક જઈ રહ્યા છે

0
22

મેક્સિકોના વેરાક્રુઝમાં એક ટ્રેલરમાં બેસીને મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ નજીક જઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલાં જ અમેરિકાએ મેક્સિકોથી રોડ માર્ગે જોડાયેલી પોતાની સરહદોને ખોલી હતી. ત્યાર બાદ અમેરિકા જવા માગતા લોકોનાં ટોળેટોળાં આ રીતે જોવા મળી રહ્યાં છે.