રજનીકાંતે દાદાસાહેબ ફાળકે એવોર્ડ ગુરુને સમર્પિત કર્યો

0
22

આ એવોર્ડ મારા ગુરુ કે. બાલચંદરને અર્પણ કરું છું

દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે જણાવ્યું હતું કે આ એવોર્ડ હું મારા ગુરુ અને મેન્ટર કે. બાલચંદરને અર્પણ કરું છું. આ તકે રજનીકાંતે તેના ડ્રાઈવર મિત્રને યાદ કરી જણાવ્યું હતું કે તેણે મને એકટીંગમાં જવા પ્રેર્યો હતો.