રાજયમાં 24 કલાકમાં કોરોના વ્યાપ વધ્યો:4 મહાનગર અને 6 જીલ્લામાં 21 કેસ નોંધાયા

0
18
images-2-10.jpg

રાજયમાં આજે રસીકરણ 374745 અને કુલરસીકરણ-65401063 થયો

રાજયમાં 24 કલાકમાં કોરોના 21 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 826162 થયો.રાજયમાં 18 દર્દી સાજા થતા કુલ સાજાનો દર 98.76 ટકા અને કુલ ડીસ્ચાર્જ 815890 થયો.રાજયમાં 6 દર્દીઓ વેન્ટીલેટર સાથે 186 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે રસીકરણ 374745 અને કુલરસીકરણ-65401063 થયુ.રાજયમાં અમદાવાદ શહેર-6,વડોદરા શહેર-1સુરત શહેર-1 અનેજીલ્લા-3,રાજકોટ શહેરમાં-1,નવસારી-3,જુનાગઢ-2,ખેડા અને વલસાડ-1-1 કેસ નોંધાયો છે.રાજયમાં 4 મહાનગર અને 27 જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.ભાવનગર શહેર અનેજીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,જામનગર શહેરઅનેજીલ્લો,જુનાગઢશહેર,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,,ગીરસોમનાથ,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,રાજકોટ,સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને તાપીનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

ઝશહેર