રાજયમાં 24 કલાકમાં કોરોના 19 કેસ 3મહાનગર અને 4જીલ્લામાં નોંધાયા

0
25

રાજયમાં 24 કલાકમાં કોરોના 19 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 826099 થયો. રાજયમાં આજે 22 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જનો આંક 815838 અને સાજાનો દર 98.76 ટકા થયો.રાજયમાં આજની સ્થિતિએ 4 દર્દીઓ વેન્ટીલેટર પર સાથે 176 એકટીવ કેસ છે.રાજયમાં આજે 430094 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 6,37,58,795 કરાવ્યુ છે.રાજયમાં 3મહાનગર 4 જીલ્લામાં કોરોના 19 કેસ નોંધાયા છે. અમદાવાદ મહાનગર-4,સુરત મહાનગર-3 અને રાજકોટ મહાનગર-1 અને જીલ્લામા-1,વલસાડ -5,જુનાગઢ-2,જામનગર-1 અને વડોદરા મહાનગર-1 કેસ નોંધાયો છે.રાજયમાં 5 મહાનગર અને 29 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયા નથી.ભાવનગર શહેર અને જીલ્લો,ગાંધીનગર શહેર અનેજીલ્લો,અમદાવાદ,વડોદરા,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,દાહોદ,ડાંગ,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગરઅનેતાપીનો સમાવેશ થાય છે.