રાજયમાં 24 કલાકમાં કોરોના 21 કેસ 5 મહાનગર અને4 જીલ્લામાં નોંધાયા

0
22
04_06_2020-corona_aware_20347856.jpg

રાજયમાં  આજે 422749 લોકોએ રસીકરણ કરાવ્યુ કુલ રસીકરણ 73754301 થયુ

રાજયમાં કોરોના કેસોમાં  ચડઉતર થયા કરે છે.જોકે નિષ્ણાતોના મતઅનુસાર કોરોનાની ત્રીજી વેવમાં કેસમાં ચડ ઉતર સામાન્ય રહેશે. 24 કલાકમાં કોરોના 21 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 826887 થયો.રાજયમાં 35 લોકો ડીસ્ચાર્જ થતા કુલ ડીસ્ચાર્જ 816577 અને સાજાનો દર 98.75 ટકા થયો.રાજયમાં આજની સ્થિતિએ 6 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 220 એકટીવ કેસ નોંધાયા છે. રાજયમાં  આજે 422749 લોકોએ રસીકરણ કરાવ્યુ કુલ રસીકરણ 73754301 થયુ.રાજયમાં આજે 5 મહાનગર અને 4 જીલ્લામાં નોંધાયેલા 21 કેસ આ મુજબ છે. અમદાવાદ મહાનગર-2,વડોદરા મહાનગર-6,સુરત મહાનગર-3,રાજકોટ અને જામનગર મહાનગર-2 કેસ વલસાડ-3 જુનાગઢ,કચ્છ અને સુરેન્દ્રનગર-1-1 કેસ નોંધાયો છે.રાજયમાં 3 મહાનગર અને 29 જીલ્લામાં કોરોના કેસો નોંધાયા નથી.ભાવનગર શહેરઅનેજીલ્લો,ગાંધીનગરશહેરઅનેજીલ્લો,જુનાગઢશહેરઅમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરસોમનાથ,ખેડા,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ ,પોરબંદર,રાજકોટ,સાબરકાંઠા,સુરત, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં આજે ચાંદખેડા વિસ્તારની સંપદ રેસીડન્સીને વધુએક ક્ન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરેલ છે.