રાજયમાં 24 કલાકમાં કોરોના 3મહાનગર અને 2 જીલ્લામાં 18 કેસ નોંધાયા

0
15

રાજયમાં આજે રેકોર્ડબ્રેક 858029 રસીકરણ થતા કુલ રસીકરણ 65026318 થયુ

રાજયમાં આજે 18 કોરોના કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિત 826141 થયા.રાજયમાં આજે 17 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જનો આંક 815872 અને સાજાનો દર98.76 ટકા થયો.રાજયમાં આજની સ્થિતિએ 5 દર્દીઓ વેન્ટીલેટર પર અને 183 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે  કોરોનાને લીધે કોઈ મોત નોંધાયુ નથી અને કુલ મૃત્યુઆંક 10086 છે. રાજયમાં 3શહેર અને 2જીલ્લામાં કોરોના કેસ નોંધાયા અમદાવાદ-6,સુરત શહેર-4 અને જીલ્લો-2,વડોદરા શહેર-2 અને વલસાડ -4 કેસ નોંધાયા છે.રાજયમાં 5 મહાનગરઅને 31 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.ભાવનગર શહેર અને જીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,જામનગર શહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,રાજકોટ મહાનગર અને જીલ્લો,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરસોમનાથ.ખેડા,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,નવસારી,પંંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે.