રાજયમાં 24 કલાકમાં કોરોના 36 કેસ નોંધાયા,1નું નવસારીમાં મોત

0
12
coronavirus_topic_header_1024.jpg

સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા,આજે 510849 લોકોનું રસીકરણ,કુલ રસીકરણ-77984129

રાજયમાં 24 કલાકમાં કોરોના 36 કેસ 4 શહેર અને 4 જીલ્લામાં 36 કેસ નોંધાયા છે.આ સાથે  કુલ કોરોના સંક્રમિતનો આંક રાજયમાં  827267 થયો.આજે 1 મોત નવસારીમાં થયા કુલ મોત 10092 થયુ. રાજયમાં 25 દર્દીઓ ડીસ્ચાર્જ થયા અને કુલ ડીસ્ચાર્જ 816856 થયોઅને રીકવરી રેટ-98.74 ટકા થયો. રાજયમાં આજની સ્થિતિએ 6 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 319 એકટીવ કેસ નોંધાયા છે.સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા,આજે 510849 લોકોનું રસીકરણ,કુલ રસીકરણ-77984129થયુ. રાજયમાં અમદાવાદ-17,વડોદરા-6,જામનગર-2 અને જીલ્લા-1,રાજકોટ-2,સુરત-2 અનેજીલ્લો-1,નવસારી-3અને વલસાડમાં-1 કેસ નોંધાયા છે.ભાવનગર શહેર અને જીલ્લો,ગાંધીનગરશહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠ,ભરુચ.બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ખેડા.કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,રાજકો