રાજયમાં 24 કલાકમાં કોરોના 37 કેસ 3 મહાનગર અને 8 જીલ્લામાં કોરોના કેસ નોંધાયા

0
13
Coronavirus-illustration-1200x628-1.jpg

રાજયમાં આજે 426516 લોકોએ રસીકરણ કરાવતા રાજયમાં કુલ રસીકરણ 74180817 થયુ

રાજયમાં 24 કલાકમાં કોરોના 37 કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંક 826924 થયો.રાજયમાં આજે 31 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જનો આંક 98.75 ટકા અને કુલ ડીસ્ચાર્જ 816608 થયો.રાજયમાં આજની સ્થિતિએ 6 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 226 એકટીવ કેસ થયા છે.રાજયમાં આજે 426516 લોકોએ રસીકરણ કરાવતા રાજયમાં કુલ રસીકરણ 74180817 થયુ.રાજયમાં આજે 3 મહાનગર અને 8 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયા નથી.અમદાવાદશહેર-10,સુરત શહેર-7 અને વડોદરા શહેર-6 ,નવસારી-4,અને વલસાડ-4તેમજ બનાસકાંઠા,ગીરસોમનાથ,મહેસાણા,પંચમહાલ,સુરત અને તાપી નો સમાવેશ થાય છે.રાજયમાં 5 મહાનગર અને 25 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયા નથી જે આ મુજબ છે.ભાવનગર શહેર અનેજીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,,જામનગર શહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,રાજકોટ શહેર અને જીલ્લો.અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ખેડા,કચ્છ,મહીસાગર,મોરબી,નર્મદા,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે.