રાજયમાં 24 કલાકમાં કોરોના 45 કેસ 7 મહાનગર અને 7 જીલ્લામાં પસર્યો

0
28
corona-virus-1589870268-1594103646.jpg

રાજયમાં આજે 426161 લોકોએ રસીકરણ કરતા કુલ રસીકરણ 81482622 થયુ

રાજયમાં 24 કલાકમાં કોરોના 45 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 827520 થયો.રાજયમાં આજે 26 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જ 817134 અને સાજાનો દર 98.74 ટકા થયો. રાજયમાં આજની સ્થિતિએ 8 દર્દીઓ વેન્ટીલેટર પર સાથે કુલ 293 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે 426161 લોકોએ રસીકરણ કરતા કુલ રસીકરણ 81482622 થયુ.રાજયમાં7 મહાનગર અને 7 જીલ્લામાં કોરોના 45 કેસ નોંધાયા.અમદાવાદ મહાનગર-11,વડોદરા મહાનગર-5,ગાંધીનગર મહાનગર-4,સુરત મહાનગર-4,રાજકોટ મહાનગર-2,ભાવનગર  મહાનગર-1 અને જીલ્લામાં-1,જામનગર મહાનગર-1,ભરુચ-7,કચ્છ-3,નવસારી અને વલસાડ-2-2,આણંદ અને ખેડામાં1-1 કેસ નોંધાયા છે.રાજયમાં1 મહાનગર અને 26 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયા નથી.જુનાગઢ શહેર અને જીલ્લો,અમદાવાદ,,અમરેલી,અરવલ્લી,,બનાસકાંઠા,બોટાદ.છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગાધીનગર,ગીરસોમનાથ,,જામનગર,,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પોરબંદર,રાજકોટ,સાબરકાંઠા,સુરત,સુરેન્દ્રનગર,તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે.