રાજયમાં 24 કલાકમાં 3 મહાનગર અને 4 જીલ્લામાં 26 કેસ નોંધાયા

0
12

રાજયમાં 24 કલાકમાં 26 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આં826950 થયો.રાજયમાં આજે 22 દર્દી સાજા થતા કુલડીસ્ચાર્જ 816630 અને સાજાનો દર 98.75 ટકા થયો. રાજયમાં આજે 159398 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 7434021 થયુ. રાજયમાં આજની સ્થિતિએ  6 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 230 એકટીવ કેસ છે.રાજયમાં આજે નોંધાયેલા 26 કેસ 3 મહાનગર અને 4 જીલ્લામાં નોંધાયા છે જે આ મુજબ છે.અમદાવાદ શહેર-11,વડોદરા શહેર-6 અને સુરત શહેર-2 ,વલસાડ-4,આણંદ,જુનાગઢઅને નવસારીમાં1-1 કેસ નોંધાયો છે.રાજયમાં 5 મહાનગર અને 29 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.ગાંધીનગર શહેરઅને જીલ્લો,જામનગર શહેર અને જીલ્લો,જુનાગઢ શહેર ,ભાવનગર શહેર અને જીલ્લો,રાજકોટ શહેર અને જીલ્લો,અમદાવાદ,અમરેલી,અરવલ્લી,કચ્છ,ખેડા,,ગીરસોમનાથ,છોટાઉદેપુર,ડાંગ,તાપી,દાહોદ,દેવભુમિદ્વારકા,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,બનાસકાંઠા,બોટાદ,ભરુચ,મહીસાગર,મહેસાણા,મોરબી,વડોદરા,સાબરકાંઠા,સ