રાજયમાં 24 કલાકમાં 4 મહાનગર અને 4 જીલ્લામાં 16 કેસ નોંધાયા

0
23
download-14-5.jpg

રાજયમાં આજે 223464 લોકોએ કોરોનાની રસી લેતા કુલ રસીકરણ 61216916 થયુ

રાજયમાં 24 કલાકમાં કોરોના 16 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 825952 થયુ. રાજયમાં આજે 16 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જનો આંક 815712 અને સાજાનો દર 98.76 ટકા થયા.રાજયમાં 4 દર્દીઓ વેન્ટીલેટર સહિત 158 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે 223464 લોકોએ કોરોનાની રસી લેતા કુલ રસીકરણ 61216916 થયુ.રાજયમાં આજે 4 મહાનગર અને 4 જીલ્લામાં કોરોના 16 કેસ આ મુજબ નોંધાયા છે. સુરત મહાનગર-6,અમદાવાદ મહાનગર-2,રાજકોટ અને વડોદરા મહાનગર-1-1 કેસ નોંધાયો. ખેડા અને વલસાડ જીલ્લામાં2-2 કેસ તેમજ નવસારી અનેતાપીમાં 1-1 કેસ નોંધાયો.રાજયમાં 4 મહાનગર અને 29 જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.ભાવનગર શહેર અનેજીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,જામનગર શહેર અનેજીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી, બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરમોમનાથ,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,રાજકોટ,સાબરકાંઠા,સુરત,સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે.