રાજયમાં24 કલાકમાં કોરોના 4 મહાનગર અને 3 જીલ્લામાં 29 કેસ નોંધાયા

0
17
Coronavirus-covid-19-infecting-respiratory-system-Pandemic-medical-health-shut.jpg

અમદાવાદમાં વધતા જતા કેસ,રાજયમાં આજે 462380 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 74802595 થયુ

રાજયમાં 24 કલાકમાં કોરોના 29 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 826979 થયુ. રાજયમાં આજે 24 દર્દી સાજા થતા કુલડીસ્ચાર્જ 816654  અને સાજાનો દર 98.75 ટકા થયો.રાજયમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 235 એકટીવ કેસ આજની સ્થિતિએ નોંધાયા છે. રાજયમાં આજે 462380 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 74802595 થયુ.રાજયમાં 4 શહેર અને3 જીલ્લામાં કોરોના 29 કેસ આ મુજબ નોંધાયા છે.અમદાવાદ શહેર-15,વડોદરા શહેર-4,જામનગર શહેર-1,સુરત શહેર-1અને જીલ્લામાં-2 વલસાડ-5,ખેડા-1 કેસ નોંધાયો છે.રાજયમાં 4 મહાનગર અને 30 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.ભાવનગર શહેર અને જીલ્લો,ગાંધીનગરશહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અનેજીલ્લો અને રાજકોટ શહેર અનેજીલ્લો,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરસોમનાથ,જામનગર,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર,તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે.